• Member Login
about-us-banner

About Us

 

               "શ્રી પંચોલી સેવા મા, મુંબઇ"  ની સ્થાપના . ૧૯૪૫ મા "મહાત્મા ગાંધીજી" ના સિધ્ધાંતો ને ધ્યાન્માં રાખી  "કરેંગે યા મરેંગે"  જેવા સુત્રને પ્રાવધાન્ય આપી  શ્રી ભોગીલાલ કીકાભાઈ મિસ્ત્રી , શ્રી ભગવાનદા મકનજી મિસ્ત્રી અને શ્રી સોમાભાઈ રામજીભાઈ મેહતા દ્વ્ર્રારા કરવામાં આવી.

સમાજ નાં દરેક જ્ઞાતિજનોને સમાજ તરફ લાગણી, કેળવની તેમજ ઉન્નતિ ના માર્ગેદોરી જવાનાં ખાસ હેતુ ને મહત્વ આપી સમાજનાં દરેક સભ્યો ને એકજૂથ કરી પ્રગતિ નાં પંથે દોરી જવાનો માર્ગ ઉત્પન કરાયો.

સમાજનાં દરેક વયના સભ્યોને સમાજ પ્રત્યે પ્રેરીત તેમજ જાગ્રુત રાખવા માટે બે નવીન સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી

 

() "શ્રી પંચોલી ભગીનિ સમાજ, મુંબઇ" (વર્ષ - ૧૯૬૦)

() "યુવા મંચ આવિષ્કાર ગ્રુપ, મુંબઇ" ( વર્ષ - ૧૯૯૫) 

શ્રી પંચોલી સેવા સમાજ, મુંબઇ ના ધ્યેયશ્રેત્રોઃ

() સામાજીક () કેળવણી ()સાંસ્કૃતિક () ધાર્મિકઅને () આર્થિક 

Objectives

સામાજીક શ્રેત્રઃ

અયોગ્ય અને ખર્ચાળ કુરિવાજો પ્રતિ સામાજીક સુધારાની દોરવણી આપવી.

કેળવણી શ્રેત્રઃ

વિધાર્થીઓને પુસ્તકીય તેમજ આર્થીક સહાય આપી સમસ્ત સમાજનું જીવનસ્તર ઊંચું લાવવું.

 સાંસ્કૃતિક શ્રેત્રઃ

સાંસ્કૃતિક કાર્યક્ર્મો યોજી ભાવીકોના ચારિત્ર્ય અને વ્યકતિત્વ વા.

ધાર્મિક શ્રેત્રઃ 

ધાર્મિક ઉત્સવો ઉજવી ધર્મની વિશુધ્ધ ભાવના જગાવવી.

આર્થિકશ્રેત્રઃ

વિધવા અને નિરાધારો ને નાણંક્રિય મદદ આપવી.Our Vision

. સામાજીક અને ધાર્મીક શ્રેત્રે સમાજના સભ્યોને પ્રોત્સાહિત કરી સમાજને પ્રગતિ નાં પંથે લઉ જવો.

. નવીન ઉગતી પેઢી ને ધ્યાન માં રાખી સમાજનાં કાર્યક્રમો યોજવા જેથી કરીને યુથ પેઢી સમાજનાં દરેક કાર્યક્રમોમા આનંદ, ઉલ્લાસ થી સહભાગી થઈ સમાજને ઉન્નતિ નાં શિખરે લઈ જવા સક્ષમ બને.

. સમાજનાં ઉગતા તારલાંઓને શૈક્ષણીક શ્રેત્રે જેવાકે ડોક્ટર, ઈન્જીનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ કે બીજા અન્ય ઔધોગીક શ્રેત્રે પ્રોત્સાહિત તેમજ પ્રસંશિત કરી સમાજ નું તેમજ સંપુર્ણ ભારત વર્ષનું શૈક્ષણીક સ્તર ઉજ્જવળ બનાવવું.